Chhotaudepur: કોંગ્રેસને વધુ એક ઝટકો, રાધિકા રાઠવાએ આપ્યું રાજીનામું
ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આદિવાસી વિસ્તાર છોટા ઉદેપુરનાં યુવા નેતા રાધિકા રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાધિકાએ પોતાના રાજીનામાની જાહેરાત ફેસબુક પર કરી છે. છોટા ઉદેપુરના ભૂતપૂર્વ કોંગ્રેસી સાંસદ સ્વ.અમરસિંહ રાઠવાની પુત્રી રાધિકા કવાંટ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની ચેરમેન અને પ્રદેશ મંત્રી હતી.
Tags :
Radhika Rathwa District Panchayats Election Gujarat Local Body Elections 2021 Gujarat Panchayat Elections 2021 Taluka Panchayats Elections Chhotaudepur Congress