કોરોના સામે જંગ જીત્યા બાદ આવતીકાલથી મુખ્યમંત્રી રૂપાણી કરશે પ્રચંડ પ્રચાર
Continues below advertisement
કોરોના સામે જંગ જીત્યા બાદ આવતીકાલથી મુખ્યમંત્રી રૂપાણી પ્રચંડ પ્રચાર કરશે. નગરપાલિકા અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મુખ્યમંત્રી રૂપાણી પ્રચાર કરશે.
Continues below advertisement