કોરોના સંક્રમણ વધતા ચોટીલા ચામુડા માતાજી મંદિર કેટલા દિવસ માટે બંધ રાખવાનો કરાયો નિર્ણય ? જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તેને રોકવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મંદિરો પણ હાલ દર્શનાથી માટે બંધ કરવામાં આવી રહ્યાં છે ત્યારે ચોટીલા માં આવેલ ચામુંડા માતાજીનું મંદિર પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શનાથી માટે 30 એપ્રિલ સુધી બંધ હતું તે આગામી 10 મેં સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિરના ટ્રસ્ટી દ્વારા લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન દરરોજ પુજારી દ્વારા પૂજા આરતી કરવામાં આવશે. પણ દર્શનાથી માટે મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવેલ છે
Continues below advertisement