Tapi News । તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધામાં પાણીંની સમસ્યાથી નાગરિકો પરેશાન

Tapi News । તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધામાં પાણીંની સમસ્યાથી નાગરિકો પરેશાન 

 

Tapi News । તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયા ના લોકો પાણી પુરવઠા ખાતે પોહચ્યા, અંદાજિત 70 ઘરો માં પાણી નહિ આવતા રજૂઆત કરવામાં આવી, મહિલા સહિતના લોકો પાણી નહિ મળતા માથે માટલા લઈ પાણી ની રજૂઆત કરવા માટે પોહચ્યા, પાણી પુરવઠાના અધિકારી દ્વારા બે દિવસમાં પાણી પહોંચાડવાની બાહેધરી આપવામાં આવી, અધિકારી ને આવેદનપત્ર આપી પાણી પોહચાડવા માટે રજૂઆત કરાઈ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધા ગામના નિશાળ ફળિયા અને ગૌચર ફળિયા ના લોકો પાણી પુરવઠા ખાતે પોહચ્યા, અંદાજિત 70 ઘરો માં પાણી નહિ આવતા રજૂઆત કરવામાં આવી, મહિલા સહિતના લોકો પાણી નહિ મળતા માથે માટલા લઈ પાણી ની રજૂઆત કરવા માટે પોહચ્યા, પાણી પુરવઠાના અધિકારી દ્વારા બે દિવસમાં પાણી પહોંચાડવાની બાહેધરી આપવામાં આવી, અધિકારી ને આવેદનપત્ર આપી પાણી પોહચાડવા માટે રજૂઆત કરાઈ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola