નવસારીમાં બે જુથ વચ્ચે અથડામણ, અંગત અદાવતમાં થઈ મારામારી

નવસારીમાં બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. દશેરા ટેકરી પાસે આવેલા હોળી મહોલ્લામાં અથડામણ થઈ હતી. અંગત અદાવતમાં હુમલો કરાતા 5થી વધુ લોકો ઘાયલ થયા હતા. જન્માષ્ટમી વખતે થયેલી બબાલ બાદ ફરી આ હુમલો કરાયો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola