રાજ્યમાં આવતીકાલથી ધોરણ-6થી 9ના વર્ગો ઓફલાઇન શરૂ થશે, શાળાઓમાં શું છે તૈયારી?

રાજ્યમાં ધોરણ-6થી 9ના વર્ગો ઓફલાઇન શરૂ કરાશે. જેને લઈને શાળાઓમાં સાફ સફાઈ હાથ ધરાઇ છે. આવતીકાલથી શાળાઓમાં વિદ્યાર્થીઓને ઘર જેવો માહોલ મળી રહે તે માટે તૈયારીઓ શરૂ કરાઇ છે. વર્ગખંડો સેનેટાઈઝ કરાયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola