રાજ્યમાં ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવાના CM ભૂપેન્દ્ર પટેલના દાવા પોકળ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં મહિનાઓ વિતી ગયા હોવા છતા ખેડૂતો માટે હજું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. અતિવૃષ્ટીના કારણે ખેતીપાકને ભારે નુકસાન થયું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News CM Gujarat News Farmer Crop Announcement Bhupendra Patel Aid Package ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live