ગાંધીનગરઃCM ભૂપેન્દ્ર પટેલે સ્નેહ મિલન કાર્યક્રમમાં જનતાને નવા વર્ષની આપી શુભકામનાઓ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે. સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આપણે સૌ સાથે મળીને આગળ વધીયે.