મોરબીમાં વધતા સંક્રમણ અંગે CM રૂપાણીએ શું કરી જાહેરાત?,જુઓ વીડિયો
મોરબીમાં વધતા સંક્રમણને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહીં વધુ 700 રેમડેસિવીર ઈન્જેક્શન આપવાની જાહેરાત કરી છે. અહીં ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે.સાથે જ 48 કલાકમાં લેબ માટે મશીનરી આવી જવાની ખાતરી CMએ આપી છે.