60 વર્ષના ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની રસી લેવાની CM રૂપાણીની અપીલ
Continues below advertisement
60 વર્ષના ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની રસી લેવાની CM રૂપાણીએ અપીલ કરી હતી. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ તમામ ધારાસભ્યોને પરિવાર સાથે રસી લેવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામે સુરક્ષિત થવા આપણે સૌએ રસી લેવી અત્યંત અનિવાર્ય છે.
Continues below advertisement