વિજયભાઇના નિવેદનથી મુખ્યમંત્રીના પદની ગરીમાને ઠેસ પહોંચીઃ અર્જુન મોઢવાડિયા

Continues below advertisement
કૉંગ્રેસના કાર્યકર્તાઓને મુખ્યમંત્રીએ ફાંકા ફોજદાર ગણાવ્યા. તો આ જ મુદ્દે રાજકીય શાબ્દિક યુદ્ધ શરુ થયુ છે. કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીના વાર પર પલટવાર કર્યો છે. સાથે જ કૉંગ્રેસનો ભૂતકાળ ભવ્ય હોવાનુ અને ભાજપનો ભૂતકાળ વાંચવા અને સમજવાની મુખ્યમંત્રીને મોઢવાડિયાએ સલાહ આપી
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram