CM રૂપાણીએ વલસાડના પારડી તાલુકાના ધગડમાળ ગામે 1445 કરોડથી વધુની યોજનાનું કર્યું ખાતમુહૂર્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
CM રૂપાણીએ વલસાડના પારડી તાલુકાના ધગડમાળ ગામે 1445 કરોડથી વધુની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. પાણી પુરવઠા વિભાગની પાંચ જૂથ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાથી 114 ગામોના 3.82 લાખ લોકોને લાભ થશે