મે મહિનામાં ગુજરાતને મળશે વેક્સિનના 11 લાખ ડોઝ, કોવિશિલ્ડ વેક્સિનના ત્રણ લાખ ડોઝ પહોંચ્યા અમદાવાદ
રાજ્યમાં 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોનુ વેક્સિનેશન શરુ થઈ ગયું છે. ત્યારે મે મહિનામાં ગુજરાતને વેક્સિનના 11 લાખ ડોઝ મળશે. કોવિશિલ્ડ વેક્સિનના ત્રણ લાખ ડોઝ આજે અમદાવાદ પહોંચ્યા.