બદલાઇ ગયો abp અસ્મિતાનો લૂક, CM રૂપાણીના પત્નીએ પાઠવી શુભેચ્છા
Continues below advertisement
abp અસ્મિતાના નવા રંગરૂપને રાજ્યભરમાંથી નાગરિકોનો આવકાર મળ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ એબીપી અસ્મિતાને શુભેચ્છા પાઠવી હતી.
Continues below advertisement