Gujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

Continues below advertisement

Gujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

નલિયામાં ગાત્રો ગાળતી ઠંડી પડી રહી છે. નલિયાનો ઠંડીનો પારો 4.2 ડીગ્રી નોંધાયો. આ સિઝનનું સૌથી ઓછું તાપમાન. વાદળો હટતા ઠંડીનો પારો એક દિવસમાં 6 ડીગ્રી નીચો આવ્યો. ઠંડી વધતા જનજીવનને પહોંચી અસર. ભુજનો ઠંડીનો પારો પણ સિંગલ ડિજિટમાં આવી ને 9.8 ડીગ્રી નોંધાયો.

વરસાદ ને લઈને હવામાન વિભાગે અમુક જિલ્લામાં ઓરેંજ તો અમુકમાં યલો એલર્ટ આપ્યું..આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ અને વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી આજે કરા સાથે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં કરા સાથે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જયારે અન્ય જિલ્લાઓમાં યેલો અલર્ટ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ આજે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram