હવામાન વિભાગે 28 અને 29 ડિસેમ્બરે કોલ્ડવેવની આગાહી કરી હતી. સાબરકાંઠા ,બનાસકાંઠા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કોલ્ડવેવની આગાહી કરી હતી.