ભરુચમાં ડૉક્ટર અને ઓપરેટરની અછતના કારણે વેન્ટીલેટર બન્યા શોભાના ગાંઠિયા, જુઓ વીડિયો
Continues below advertisement
ભરૂચ (Bharuch) જિલ્લામાં સરકારી અને અર્ધ સરકારી દવાખાનામાં વેન્ટિલેટર(Ventilator)ની અભાવના કારણે કોરોના સંક્રમણના દર્દીઓના વેન્ટિલેટર માટે ફાંફા છે. જ્યારે ભરૂચની સિવિલમાં ડોક્ટર (Doctor)અને વેન્ટિલેટર ઓપરેટર ના અભાવે કરોડાના વેન્ટિલેટર ધૂળ ખાતી હાલતમાં છે.
Continues below advertisement