માસ પ્રમોશન બાદ આગામી પ્રવેશ અંગે મૂંઝવણ શરૂ
ધોરણ 10માં માસ પ્રમોશન બાદ માર્કશીટ ના મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા છે. આગામી ધોરણમાં પ્રવેશ કેવી રીતે મેળવવો તે અંગે મથામણ શરૂ થઈ છે.