‘અબકી બાર ભાજપ સરકાર’, પેટ્રોલના ભાવ વધારા સામેના વિરોધપ્રદર્શનમાં કોગ્રેસના કાર્યકરોએ લગાવ્યા નારા

Continues below advertisement

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે કૉંગ્રેસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યુ છે. જેના ભાગરુપે રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડમાં કોગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે આ દરમિયાન કોગ્રેસના કાર્યકરોની જીભ લપસી હતી અને ‘અબકી બાર ભાજપ સરકાર’ના નારા લગાવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram