નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

Continues below advertisement

નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. શહેરમાં પાણી અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું છે. શહેરના દરેક વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર અને લેબોરેટરીની સુવિધા આપવાની જાહેરાત કરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram