ધોરણ 10, 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે કોંગ્રેસના સવાલ, રિપીટર વિદ્યાર્થીઓનો પ્રમોશન કેમ નહીં?
ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. મનીષ દોશીએ કહ્યું કે,, કોરોનાકાળમાં અન્યને પ્રમોશન તો રિપીટર વિદ્યાર્થીઓનો શું વાંક?.