રાજુલામાં રેલવેની જમીન વિવાદનો ઉકેલ નહી આવે તો રેલ રોકો આંદોલનની કોગ્રેસે ઉચ્ચારી ચીમકી
રાજુલામાં રેલવેની જમીન વિવાદનો ઉકેલ નહી આવે તો રેલ રોકો આંદોલનની કોગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી. કોગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, આ જમીન ભાજપે અટકાવી છે. જો પ્રશ્નનો નિરાકરણ નહી આવે તો રેલ રોકો આંદોલન કરાશે