લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયામાં સમય મર્યાદા વધારવા પ્રદેશ કોંગ્રેસે માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયામાં સમય મર્યાદા વધારવા પ્રદેશ કોંગ્રેસે માંગ કરી છે. પ્રદેશ કૉંગેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે,, અમુક ઉમેદવારો ફી ભરવાનું ચુકી ગયા છે. અને સર્વર ડાઉન રહેતા આ પ્રક્રિયા નથી થઇ શકી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram