શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા કોગ્રેસના ધારાસભ્યએ CM રૂપાણીને લખ્યો પત્ર

પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે  મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો હતો. રાજયનાં પ્રાથમિક માધ્યમિક શાળાનાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવા પત્ર લખ્યો હતો. પત્રમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવા રજૂઆત કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola