દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને કોગ્રેસનું સમર્થન,કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે કરશે વિરોધ

Continues below advertisement
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને કોગ્રેસે સમર્થન આપ્યું છે. ખેડૂતની માંગ સ્વીકારો અને કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે કોગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હી બોર્ડર પર છેલ્લા છ દિવસથી પંજાબ-હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram