ભરુચમાં નર્મદા નદી પરનો બ્રિજ શરૂ ન થતા યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન,જુઓ વીડિયો
ભરુચ(Bharuch)માં નર્મદા નદી પરનો બ્રિજ શરૂ ન કરાતા યુથ કોંગ્રેસે(Youth Congress) વિરોધ પ્રદર્શન કર્યું છે. યુથ કોંગ્રેસના નેતાઓ બ્રિજ પર પહોંચતા જ પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી ગઈ છે. યુથ કોંગ્રેસે બ્રિજ ખુલ્લો મુકવાની અગાઉ ચીમકી આપી હતી.