સુરતમાં કોગ્રેસના કાર્યકરોએ જાહેરમાં કરી જન્મદિવસની ઉજવણી, જુઓ વીડિયો

સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. કોંગ્રેસ કાર્યકર્તા મુક્કદર રગુનીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. કેક અને આતીશબાજી સાથે ઉજવણી કરી હતી. ઉજવણીમાં સામેલ ઘણા લોકોએ માસ્ક પહેર્યા નહોતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola