મુખ્યમંત્રી રૂપાણીના ફાંકા ફોજદારીના નિવેદન પર કોગ્રેસના કાર્યકર્તાઓ આક્રોશિત, જુઓ વીડિયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસના કાર્યકર્તાઓ પર ફાંકા ફોજદારી કરવાનો આરોપ લગાવ્યો હતો. કૉંગ્રેસના કાર્યાલયોમાં માત્ર ગપ્પાબાજી ચાલતી હોવાનું તેમજ કૉંગ્રેસ પાસે હવે કાર્યાલયો ન બચ્યા હોવાનો પણ મુખ્યમંત્રી રૂપાણીએ કટાક્ષ કર્યો હતો. મુખ્યમંત્રીના નિવેદન પર કોગ્રેસના કાર્યકર્તાઓ આક્રોશિત થયા હતા.