કાંકરેજમાં સતત વરસાદ, આકોલી, ખરીયા, થરા, શિહોરીમાં મેઘરાજાની સવારી, જુઓ ગુજરાતી ન્યુઝ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. બીજો દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. આકોલી, ખરીયા, થરા, શિહોરી વગેરે સ્થળોએ પાણી ભરાયા છે. ખેડૂતોમાં ચિંતા દેખાઈ રહી છે.