સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, હાલ કેટલી છે સપાટી?,જુઓ વીડિયો
સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી 36 હજાર 736 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના તમામ દરવાજા હાલમાં બંધ છે. નર્મદા ડેમની હાલની સપાટી 116.40મીટર છે.
Tags :
Gujarati News Gujarat News Water Revenue Dam Sardar Sarovar Surface ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live