કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જાગી કાયમી થવાની આશા
કોન્ટ્રાક્ટ કર્મચારીઓને જાગી કાયમી થવાની આશા જાગી છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સમાન કામ, સમાન વેતનની માંગણી કરી રહ્યા છે. નવી સરકાર પાસે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સમાન કામ, સમાન વેતનની માંગ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની પણ માંગ કરાઇ રહી છે.