Navsari | ‘યે સમજ લે નવસારી કા ઈઝરાયલ હૈ... જબ તક શાંત હું... ઉખડ ગયાના તો સબકો ઉખાડ દેગા...’
Navsari | ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે હમાસ અને ઈઝરાયલના યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, યે સમજ લે કે યે નવસારી કા ઈઝરાયલ હૈ.. ક્યાં સમજતા હૈ મુજે.. જબ તક શાંત બેઠા તબ તક ઠીક હૈ ઉખડ ગયાના તો સબકો ઉખાડ દેગા.