પાલનપુર પાલિકાની ચૂંટણી પહેલા વિવાદ, કોગ્રેસના ઉમેદવારને ખરીદવાની ઓડિયો ક્લીપ વાયરલ
Continues below advertisement
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમા કોગ્રેસના ઉમેદવારને રૂપિયાની ઓફર આપતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. વોર્ડ 10 મા કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવારે પૈસાથી ખરીદવાની વાત કરી રહ્યા છે. પાલનપુર ધારાસભ્ય અને ઉમેદવાર જીતુ ઠાકોરે ભાજપ પર આક્ષેપ કર્યો હતો.
Continues below advertisement