ધાનેરા નગર પાલિકામાં ફરી વિવાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ધાનેરા નગર પાલિકામાં ફરી પ્રમુખ પદ માટે ફરી ચૂંટણી યોજાશે. 20 તારીખે સવારે 11 વાગ્યે ચૂંટણી યોજવામાં આવશે. બીજી ટર્મમાં ધાનેરા નગરપાલિકામાં 3 પ્રમુખ બદલાઈ ચુક્યા છે. ગેરરીતિના નામે વિકાસ કમિશ્નરમાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યો સામે કાર્યવાહી ચાલી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram