બોટાદ જિલ્લા પચાયતની ચૂંટણીમાં કોગ્રેસના 14 ફોર્મ રદ કરવાનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો
Continues below advertisement
બોટાદ જિલ્લા પચાયતની ચૂંટણીમાં કોગ્રેસના 14 ફોર્મ રદ કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. અરજદારે અરજીમાં કહ્યું કે, કોગ્રેસના 14 ફોર્મ રદ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમથી વિરુદ્ધ છે.
Continues below advertisement