રાજ્યમાં કોરોના કેસની સંખ્યા ઘટી, એક્ટિવ કેસની સંખ્યા 182 થઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના (corona) કેસ ઘટી રહ્યા છે. હવે એક્ટિવ કેસની (active case) સંખ્યા 182 થઈ છે. તો 4 દર્દીઓ જ વેંટીલેટર પર છે. 13 જિલ્લામાં હવે એકપણ એક્ટિવ કેસ નથી. સૌથી વધુ એક્ટિવ કેસ (ahmedabad) અમદાવાદ અને વડોદરામાં (vadodra) છે. કોરોના કેસ ઓછા થતાં હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે.