Gujarat માં ત્રણ મહિના બાદ નવા કેસનો આંકડો પહોંચ્યો 70ને પાર, આ શહેરમાં 40થી વધુ કેસ

Continues below advertisement

રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 72 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ત્રણ મહિના પછી નવા કેસનો આંકડો 70ને પાર થયો છે. ગઈકાલે અમદાવાદના 44 કેસ નોંધાયા હતા. Amc ના આરોગ્ય વિભાગે માસ્ક પહેરવાની અપીલ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram