રાજ્યમાં કોરોના વકર્યો, દર કલાકે 37 વ્યક્તિઓ સંક્રમણનો બની રહ્યા છે ભોગ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 890 કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાની દૈનિક કેસની ગતિમાં 60 ટકાનો વધારો થયો છે.