સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો, જાણો રાજકોટ જિલ્લામાં કેટલા નવા કેસ નોંધાયા?
સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 127 પોઝિટીવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી ચિંતાજનક વધારો થયો છે.