રાજ્યમાં વકરી રહ્યો છે કોરોના, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ 24 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં એક્ટિવ કેસમાં 255 ટકાનો વધારો થયો છે.