ફટાફટઃ બીજી લહેર પડી નબળી, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?,જુઓ મહત્વના સમાચાર

બીજી લહેર(Second Wave) નબળી પડતા રાજ્યમાં કોરોના(Corona)ના સૌથી ઓછા છેલ્લા 24 કલાકમાં માત્ર 70 કેસ નોંધાયા છે. આ સાથે 13 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી તો 12 જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં 128 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola