Banaskanthaના ભરકાવાડામાં બાલ તરૂ પ્રતિષ્ઠા મહોત્સવમાં નિયમોના ધજાગરા, જુઓ વીડિયો
Banaskanthaના ભરકાવાડામાં બાલ તરૂ પ્રતિષ્ઠા મહોત્સવમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. ભરકાવાડા ગામે મોટી સંખ્યામાં નાગરિકોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં લોકો માસ્ક વિના મહોત્સવમાં ઉમટી પડ્યા હતા.