દાહોદમાં કોરોનાનો કહેર વધ્યો, DDO સહિત પરિવારના સભ્યો આવ્યા સકંજામાં,જુઓ વીડિયો
Continues below advertisement
દાહોદ જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDO અને તેમના પરિવારના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઈસોલેટ થયા છે.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 28 કેસ નોંધાયા છે.
Continues below advertisement