''હોસ્પિટલે એમ કહ્યુ કે જો પુરુ બિલ નહી હોય તો પાર્થિવ દેહ નહી અપાય'
Continues below advertisement
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
Continues below advertisement