છોટાઉદેપુરના નસવાડીમાં CCIએ ખરીદેલો કપાસનો પાક પલળ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
હવામાન વિભાગની આગાહી બાદ પણ પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે છોટાઉદેપુરના નસવાડીમાં CCIએ ખરીદેલો કપાસનો પાક પલળ્યો હતો. એક હજારથી વધુ રૂની ઘાસડી અને 3 હજાર ક્વિન્ટલ કપાસ પલળ્યો હતો.
Continues below advertisement