વડતાલ મંદિર બોર્ડના ગૃહસ્થ વિભાગના ચાર સભ્યોની આજે મતગણતરી
Continues below advertisement
વડતાલ મંદિર બોર્ડના ગૃહસ્થ વિભાગના ચાર સભ્યોની આજે મતગણતરી છે.ત્રણ રાજ્યના 70 હજારથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું.આ ચૂંટણીમા જીતેલા સભ્યો વડતાલ સંપ્રદાય દ્વારા સંચાલિત હોસ્પિટલ શાળા અને ભોજનાલયનો કાર્યભાર સંભાળશે.
Continues below advertisement