Covid-19 Update: ગુજરાતના ક્યા શહેરના સ્મશાનમાં અસ્થિ કુંભનો થયો ભરાવો? ભાજપના ક્યા નેતાએ કરી રાજ્યમાં 14 દિવસ લોકડાઉન લગાવવાની માંગ

કોરોનાની સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢી હતી.  હોસ્પિટલમાં બેડ પૂરતા છે તો  હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો કેમ છે? લોકોને રેમડેસિવિર ઈન્જેક્શન માટે કલાકો લાઈનમાં શેકાવાનો કાંઈ શોખ થતો નથી તેમ કહી હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે RT PCR ટેસ્ટના વિલંબ પર અવલોકન કર્યું હતું. કોવિંડની સ્થિતિને જોતા કોર્ટે ગુજરાત સરકારને મહત્વના દસ સૂચનો કર્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola