ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6021 કેસ નોંધાયા છે અને 55 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં એપ્રિલના 12 દિવસમાં જ 45,818 કેસ નોંધાયા અને 336 લોકોના મોત થયા છે.