નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક બાદ નેતાઓ ભૂલ્યા ભાન, મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 11:37 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવકરતા કોરોનાના વચ્ચે સોશલ ડિસ્ટન્સિંગના નિયમોનો સત્યાનાશ કરનાર આ છે નવસારી જિલ્લાના નેતાઓ. નવસારી જીલ્લા પંચાયત પ્રમુખની નિમણુંક બાદ સંગીતના તાલે નાચતા ભાજપના મહામંત્રી, આગેવાનો અને ધારાસભ્યનો વિડિયો વાયરલ થયો છે. જેમાં ભાન ભૂલેલા આ નેતાઓ જિલ્લા પંચાયત ભવનના પરિસરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો