રાજયમાં કોવિડ કેસ કાબુમાં, દર્દીઓની સાજા થવાની સંખ્યા વધી
Continues below advertisement
રાજયમાં કોરોના સંક્રમણ કાબુમાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 હજાર જેટલા નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
Continues below advertisement